Banaskantha Police Action: દારૂ કેસમાં માવસરી PI વણઝારાની બદલી, હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

Banaskantha Police Action

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પોલીસ તંત્ર સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા બાદ જિલ્લા પોલીસ વડાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. માવસરી પોલીસ સ્ટેશનની હદમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા હતા. આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જવાબદારો સામે તાત્કાલિક પગલાં … Read more

મહેસાણામાં દહેશત! 3 કારમાં આવેલા શખ્સોએ વેપારીને ઘેરી લીધો, બંને પગમાં ગંભીર ઇજા

Mehsana News

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મેડા આદરજ ગામમાં માટી ભરવાના કામને લઈને ચાલી રહેલી જૂની અદાવતના કારણે એક માટીના વેપારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. હુમલામાં વેપારીને ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાલ તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સ્થાનિક સ્તરે આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી … Read more

Gujarat Police Operation Delta Hunt: ગુજરાતમાં 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા, રાજ્યભરમાં પોલીસનું મેગા ઓપરેશન

Gujarat Police Operation Delta Hunt

ગુજરાતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી સામે રાજ્ય સરકારે અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન શરૂ કર્યું છે. રાજ્યની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા હાથ ધરાયેલા ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ હેઠળ રાજ્યભરમાં વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે 8 વાગ્યા સુધીમાં કુલ 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવામાં આવ્યા છે. … Read more

Gujarat ના Gadh Police Station વિસ્તારમાંથી SOGએ ઝડપ્યો શંકાસ્પદ ઘીનો જથ્થો

Banaskantha News

Gujarat ના Banaskantha જિલ્લામાં ફરી એકવાર શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપાયો છે. Banaskantha SOG દ્વારા ગેરકાયદેસર અને શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના વેચાણ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પેટ્રોલિંગ દરમિયાન Gadh Police Station વિસ્તારમાં એક શંકાસ્પદ પીકઅપ વાહન ઝડપાયું હતું. વાહનની તપાસ કરતા પોલીસને મોટો ખુલાસો થયો હતો. 171 શંકાસ્પદ ઘીના ડબ્બા જપ્ત તપાસ … Read more

Gujarat ના Palanpur માં ભેળસેળયુક્ત ઘીનો મોટો પર્દાફાશ, SOG ની કાર્યવાહીથી ફફડાટ

Banaskantha Adulterated Ghee

Banaskantha SOG દ્વારા Palanpur વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે સામઢી નજીકથી પસાર થતા એક શંકાસ્પદ પીકઅપ વાહનને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વાહનમાંથી ભેળસેળયુક્ત ઘીનો મોટો જથ્થો મળી આવતા પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. સામઢી નજીક પોલીસે પકડ્યો શંકાસ્પદ જથ્થો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સમગ્ર જથ્થો … Read more

Gandhinagar પોલીસની મોટી સફળતા, ચીખલીગર ગેંગના 5 આરોપીઓ ઝડપાયા

Gandhinagar

Gandhinagar જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વધતી ઘરફોડ ચોરીની ઘટનાઓ વચ્ચે પોલીસને મોટી સફળતા મળી છે. ગાંધીનગર LCB ટીમે કુખ્યાત ચીખલીગર ગેંગના 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ગેંગ બંધ મકાનોને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરતી હતી. ચીલોડા પાસે નાકાબંધી દરમિયાન કાર્યવાહી પોલીસ દ્વારા ચીલોડા વિસ્તારમાં નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન … Read more

વાલસાડ ATS ની મોટી કાર્યવાહી: ભંગારના ગોડાઉનમાંથી ₹71 લાખનું ડ્રગ્સ ઝડપાયું, બે આરોપીની ધરપકડ

Valsad ATS Drug Raid

ગુજરાતમાં નશાના કારોબાર સામે સુરક્ષા એજન્સીઓ સતત કડક કાર્યવાહી કરી રહી છે. આવી જ એક મોટી કાર્યવાહી દરમિયાન ગુજરાત ATS (Gujarat ATS) અને વલસાડ SOG (Valsad SOG) ની ટીમે સંયુક્ત ઓપરેશન ચલાવી વલસાડ જિલ્લાના કુંતા ગામમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાંથી કરોડોના ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશન દરમિયાન પોલીસે અંદાજે ₹71 લાખથી વધુ કિંમતનું … Read more