Russia Ukraine War: અમેરિકા યુક્રેનને આપશે 11 કરોડ ડૉલરના હથિયારો
Russian invasion of Ukraine હવે વધુ ખતરનાક તબક્કામાં પ્રવેશતું જોવા મળી રહ્યું છે. યુદ્ધના પાંચમા વર્ષ દરમિયાન અમેરિકા યુક્રેનને લગભગ 11 કરોડ ડૉલરના હથિયારો વેચવા તૈયાર થયું હોવાનું સામે આવ્યું છે. આ નિર્ણય બાદ વૈશ્વિક રાજકારણમાં ફરી ચર્ચા શરૂ થઈ છે કે શું આ પગલું યુદ્ધને વધુ ભડકાવશે? યુક્રેનને મળશે મિસાઇલ સિસ્ટમ અહેવાલો મુજબ, અમેરિકા … Read more