શેરબજારમાં ભારે કડાકો: સેન્સેક્સ 1092 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹5.78 લાખ કરોડ સ્વાહા

શેરબજારમાં ભારે કડાકો

ભારતીય શેરબજારમાં આજે દિવસના અંતિમ કલાકોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. શરૂઆતમાં તેજી સાથે કારોબાર કરનારા બજારોમાં બપોરે ત્રણ વાગ્યા બાદ અચાનક મંદીનું વાવાઝોડું ફરી વળતાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં મોટો કડાકો નોંધાયો. બીએસઈ સેન્સેક્સ દિવસ દરમિયાન 352 પોઈન્ટ સુધી વધ્યો હતો, પરંતુ અંતિમ તબક્કામાં ફંડોની જોરદાર વેચવાલીના કારણે 1092.06 પોઈન્ટના ઘટાડા સાથે 74,775.74 પર … Read more

Sensex Today: બેંકિંગ શેરોમાં ખરીદીથી સેન્સેક્સ 232 પોઈન્ટ વધ્યો

Sensex Today

ભારતીય શેરબજારમાં શુક્રવારે તેજીનો માહોલ જોવા મળ્યો હતો. બેંકિંગ અને ફાઈનાન્સ શેરોમાં જોરદાર ખરીદીના કારણે BSE Sensex 231.99 પોઈન્ટ વધીને 75,415.35 પર બંધ થયો હતો. જ્યારે NIFTY 50 64.60 પોઈન્ટના વધારા સાથે 23,719.30 પર બંધ રહ્યો હતો. RBIના નિર્ણયથી બજારમાં ઉત્સાહ Reserve Bank of India દ્વારા લિક્વિડિટી વધારવા માટે લેવામાં આવેલા પગલાં બજાર માટે સકારાત્મક … Read more