Andhra Pradesh Gold Reserve: ભારતમાં મળ્યો 50 ટન સોનાનો ભંડાર, 4 નવા વિસ્તારોમાં પણ થશે માઈનિંગ
Andhra Pradesh Gold Reserve: આંધ્રપ્રદેશમાં મળ્યો મોટો સોનાનો ભંડાર, દેશના ગોલ્ડ ઉત્પાદનને મળશે નવી દિશા વિશ્વભરમાં સોનાની વધતી માંગ અને સતત વધી રહેલા ભાવ વચ્ચે ભારત માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં આવેલા જોન્નાગિરી વિસ્તારમાં મોટા પ્રમાણમાં સોનાના ભંડારની ઓળખ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ શોધને કારણે રાજ્ય ભવિષ્યમાં દેશના … Read more