SL Akshay Death News : મેદાન પર જ કર્ણાટકના પૂર્વ ફાસ્ટ બોલરનું નિધન, હૃદયરોગના હુમલાથી ક્રિકેટ જગતમાં શોક

SL Akshay Death News

ક્રિકેટ જગતમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કર્ણાટકના પૂર્વ ફાસ્ટ બોલર એસ.એલ. અક્ષયનું બેંગલુરુમાં ક્લબ મેચ દરમિયાન હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. માત્ર 39 વર્ષની વયે તેમના અચાનક અવસાનથી સમગ્ર ક્રિકેટ વર્લ્ડમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મેચ દરમિયાન અચાનક બગડી તબિયત રવિવારે બેંગલુરુમાં KSCA થર્ડ ડિવિઝન લીગ મેચ રમાઈ રહી હતી. … Read more