એન્ટી-ડમ્પિંગ ડ્યુટીથી ભારતને મોટો ફાયદો! દર વર્ષે ₹28,540 કરોડની બચતનો દાવો
ભારતના સ્થાનિક ઉદ્યોગો અને અર્થતંત્રને મજબૂત બનાવતા મહત્વપૂર્ણ અહેવાલમાં મોટો ખુલાસો થયો છે. C-DEP રિસર્ચ અને વાણિજ્ય મંત્રાલયના Centre for WTO Studies દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ, જો મૂલ્યાંકન હેઠળની આયાત પર એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવામાં આવે તો ભારત દર વર્ષે અંદાજે ₹28,540 કરોડનું વિદેશી હૂંડિયામણ બચાવી શકે છે. સ્થાનિક રોકાણમાં આવશે મોટો વધારો અહેવાલ … Read more