Hormuz Strait News: ઈરાનના નવા નિયમોથી વૈશ્વિક વેપારમાં ચિંતા, હોર્મુઝમાંથી પસાર થતા જહાજો માટે 48 કલાક પહેલાં મંજૂરી ફરજિયાત
Hormuz Strait News: હોર્મુઝ સ્ટ્રેટ ફરી શરૂ, પરંતુ ઈરાનના નવા નિયમોથી વધ્યું વૈશ્વિક ધ્યાન વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં ફરીથી જહાજોની અવરજવર શરૂ થઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા તાજેતરના કરાર બાદ આ વ્યસ્ત દરિયાઈ માર્ગ ખુલ્લો મુકાયો છે, પરંતુ તેની સાથે જ ઈરાન સરકારે કડક નવા નિયમોની જાહેરાત કરી છે. … Read more