ANY Mobility EV Bike: 120 લિટરની ડિક્કી સાથે આવી અનોખી ઇલેક્ટ્રિક બાઇક

ANY Mobility EV Bike

ANY Mobility EV Bike: ANY Mobility ની નવી ઇલેક્ટ્રિક બાઇક હાલ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. કંપનીએ પોતાની આ અનોખી EV બાઇકને LUV એટલે કે “Life Utility Vehicle” નામ આપ્યું છે. આ બાઇકની સૌથી ખાસ વાત તેની વિશાળ 120 લિટરની સ્ટોરેજ સ્પેસ છે. સામાન્ય રીતે મોટરસાઇકલમાં સ્ટોરેજ માટે બહુ ઓછી જગ્યા હોય છે, પરંતુ … Read more