RBI લાવશે પ્લાસ્ટિકની પૉલિમર નોટો? કાગળની નોટોનું સ્થાન લઈ શકે નવી ટેક્નોલોજી
ભારતમાં ચલણી નોટોને લઈને ટૂંક સમયમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) પરંપરાગત કાગળની નોટોના વિકલ્પ તરીકે પૉલિમર નોટો રજૂ કરવાની સંભાવનાઓનું મૂલ્યાંકન કરી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો આ યોજના અમલમાં આવે તો દેશની કરન્સી વ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળી શકે છે. શું છે પૉલિમર નોટો? પૉલિમર નોટો … Read more