CBSEનો મોટો નિર્ણય: Cyber Attack બાદ OnMark Portal બંધ, હવે Revaluation માટે આ નવી વ્યવસ્થા
દેશભરના લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ ધોરણ 12ની ઉત્તરવહીઓના પુનઃમૂલ્યાંકન અને રિચેકિંગ પ્રક્રિયા સંબંધિત એક મોટો નિર્ણય લીધો છે. સુરક્ષા અને ડેટા પ્રોટેક્શનને ધ્યાનમાં રાખીને બોર્ડે OnMark નામના ડિજિટલ પ્લેટફોર્મને હાલ માટે પ્રક્રિયામાંથી દૂર કરી દીધું છે. હવે વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓનું પુનઃમૂલ્યાંકન CBSEના સીધા નિયંત્રણ હેઠળના સત્તાવાર પોર્ટલ … Read more