AI Chatbots News: શું વધુ મૈત્રીપૂર્ણ AI ચેટબોટ્સથી ઘટે છે યુઝર્સનો વિશ્વાસ? અભ્યાસમાં થયો રસપ્રદ ખુલાસો
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઝડપી વિકાસ સાથે AI Chatbots હવે આપણા રોજિંદા જીવનનો મહત્વનો ભાગ બની ગયા છે. ગ્રાહક સેવા, શિક્ષણ, ઓફિસ ટૂલ્સ અને વ્યક્તિગત સહાયક તરીકે ઉપયોગમાં લેવાતા AI ચેટબોટ્સને વધુ માનવસમાન અને મૈત્રીપૂર્ણ બનાવવા માટે ટેક કંપનીઓ સતત પ્રયાસ કરી રહી છે. પરંતુ તાજેતરના એક અભ્યાસે આ માન્યતાને પડકાર્યો છે કે વધુ ફ્રેન્ડલી ચેટબોટ્સ … Read more