Ahmedabad Rain News: અમદાવાદમાં અચાનક વરસાદ અને વાવાઝોડું, અનેક ફ્લાઇટ્સ ડાયવર્ટ; લોકોને ગરમીથી રાહત
અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં સોમવાર રાત્રે અચાનક હવામાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. દિવસભરની અસહ્ય ગરમી બાદ મોડીરાત્રે ભારે પવન અને વરસાદી ઝાપટાં શરૂ થતાં શહેરનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું. એક તરફ લોકોને ગરમીથી રાહત મળી, તો બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવા અને ટ્રાફિકની સમસ્યાઓ પણ સર્જાઈ હતી. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી … Read more