શ્રેયસ ઐયર બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? BCCI બેઠકમાં થઈ શકે છે મોટો નિર્ણય
ભારતીય ક્રિકેટમાં આગામી T20 કેપ્ટન કોણ બનશે તે અંગે ચાલી રહેલી ચર્ચા હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. તાજેતરના મીડિયા અહેવાલો મુજબ, શ્રેયસ ઐયર ને ટીમ ઈન્ડિયાના આગામી T20 કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવી શકે છે. જો બધું આયોજન મુજબ રહ્યું તો ભારતીય ક્રિકેટ નિયામક મંડળની મહત્વપૂર્ણ બેઠક બાદ આ અંગે સત્તાવાર જાહેરાત પણ થઈ શકે … Read more