Ishani Dave અને Shankus Entertainment લઈને આવ્યા ‘Badlaav: Chapter 1’, ગુજરાતી સંગીતનો મળશે Grand Live અનુભવ

Badlaav Chapter 1 Live Concert

Ishani Dave અને Shankus Entertainment ગુજરાતી સંગીતપ્રેમીઓ માટે એક ભવ્ય અને અનોખો લાઇવ અનુભવ લઈને આવી રહ્યા છે. “Badlaav: Chapter 1” નામના આ વિશેષ કોન્સર્ટ દ્વારા ગુજરાતી સંગીતને આધુનિક પ્રોડક્શન અને ઇમર્સિવ સ્ટોરીટેલિંગ સાથે નવી ઓળખ આપવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાતી સંગીત અને સંસ્કૃતિને વૈશ્વિક સ્તરની પ્રેઝન્ટેશન સાથે રજૂ કરવાનો છે, જેથી નવી … Read more