IPL 2026 Orange Cap Race: ઓરેન્જ કેપ માટે સાત બેટ્સમેન વચ્ચે જંગ, ભુવી-રબાડા પર્પલ કેપ રેસમાં આગળ
IPL 2026 Orange Cap Race: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 હવે તેના સૌથી રોમાંચક તબક્કા એટલે કે પ્લેઓફમાં પહોંચી ગઈ છે. ટ્રોફી જીતવાની જંગ સાથે હવે ઓરેન્જ કેપ અને પર્પલ કેપ માટે પણ ખેલાડીઓ વચ્ચે જબરદસ્ત સ્પર્ધા જોવા મળી રહી છે. પ્લેઓફમાં પહોંચેલી ચાર ટીમો — Royal Challengers Bengaluru, Gujarat Titans, Sunrisers Hyderabad અને Rajasthan Royals … Read more