ગુજરાતમાં ST કર્મચારીઓનું મોટું આંદોલન: 18થી 25 જૂન સુધી રાજ્યભરમાં વિરોધ, ખાનગીકરણ સામે ઉગ્ર લડતનો એલાન
અમદાવાદ: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. રાજ્યભરના હજારો ST કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નો અને નિગમમાં વધી રહેલા ખાનગીકરણના વિરોધમાં રાજ્યવ્યાપી આંદોલનનું એલાન કર્યું છે. ગુજરાત ST મઝદૂર મહાસંઘ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 18 જૂનથી 25 જૂન સુધી વિવિધ તબક્કામાં વિરોધ કાર્યક્રમો યોજાશે. ગુજરાતના લાખો મુસાફરો માટે જીવનરેખા … Read more