Gujarat Rain Forecast: આગામી 3 કલાક ભારે! ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ અને 40 કિમીની ઝડપે પવનની આગાહી

Gujarat Rain Forecast

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. પ્રી-મોન્સૂન પ્રવૃત્તિઓ સક્રિય બનતા હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓ માટે તાત્કાલિક નાઉકાસ્ટ એલર્ટ જાહેર કર્યું છે. આગામી ત્રણ કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવાની સાથે તેજ પવન પણ ફૂંકાઈ શકે છે. આ જિલ્લાઓમાં વરસાદની સંભાવના હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ દાહોદ, … Read more