PM WANI Scheme માં મોટો ફેરફાર, હવે QR Code સ્કેન કરીને મળશે Public Wi-Fi ઍક્સેસ

PM WANI Scheme

દેશમાં ડિજિટલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવવા માટે Department of Telecommunications દ્વારા PM-WANI Scheme માં મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે. નવા નિયમો બાદ હવે લોકો જાહેર Wi-Fi નો ઉપયોગ વધુ સરળ અને ઝડપી રીતે કરી શકશે. ખાસ કરીને લેપટોપ અને ટેબ્લેટ Users માટે આ નિર્ણય ખૂબ ઉપયોગી માનવામાં આવી રહ્યો છે. હવે લાંબી લોગિન પ્રક્રિયા … Read more