Petrol Diesel Price Hike : ક્રૂડ ઓઇલના ભાવ વધતા દેશમાં પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘું, જનતા પર મોંઘવારીનો ડબલ માર
દેશભરમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા હોવાથી જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓએ ઈંધણના રિટેલ ભાવમાં વધારો કર્યો છે. છેલ્લા 10 દિવસમાં આ ચોથી વખત ભાવ વધારો નોંધાયો છે, જેના કારણે સામાન્ય લોકોના રોજિંદા ખર્ચમાં વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ નવી … Read more