Claude AI Down: વિશ્વભરમાં ઠપ પડ્યું Anthropicનું Claude, હજારો યુઝર્સને પડી મુશ્કેલી

Claude AI Down

Claude AI Down: વિશ્વભરમાં ઠપ પડ્યું Anthropicનું Claude, હજારો યુઝર્સને પડી મુશ્કેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં આજે મોટી ટેક્નિકલ સમસ્યા સામે આવી છે. વિશ્વભરમાં લાખો લોકો દ્વારા ઉપયોગમાં લેવાતું Claude AI અચાનક બંધ થઈ જતાં હજારો યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. Claude વિકસાવનાર કંપની Anthropic એ પણ આ ખામીની પુષ્ટિ કરી છે અને સમસ્યા દૂર … Read more