realme P4R 5G ની કિંમત લોન્ચ પહેલા લીક! 8000mAh બેટરી અને 256GB સ્ટોરેજ સાથે આવશે પાવરફુલ સ્માર્ટફોન

realme P4R 5G

ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ટૂંક સમયમાં realme તેની લોકપ્રિય P-Series હેઠળ એક નવો 5G સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ પહેલેથી જ realme P4R 5G ના આગમનની પુષ્ટિ કરી છે, પરંતુ સત્તાવાર લોન્ચ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. આ દરમિયાન એક નવી લીકમાં ફોનની કિંમત અને મુખ્ય સ્પેસિફિકેશન સામે આવ્યા છે. કેટલી હોઈ શકે … Read more