પતિની હત્યાનો ભેદી ખુલાસો!
સોનમે હનીમૂનના બહાને પતિ રાજાને મેઘાલય લઈ જઈ હત્યા કરાવી!
9 જૂને UPના ઢાબા પરથી સોનમને પકડવામાં આવી – ફોન કરી ભાઈને મદદ માંગી!
ત્રણ ઇન્દોરથી, એક સોનમ – હજુ એક ફરાર!
હોટેલમાંથી ચેકઆઉટ બાદ દંપતીનો સંપર્ક તૂટ્યો!
રાજાનો મૃતદેહ + બેગ્સ વિજાડોંગ ધોધ નજીકથી મળ્યા!
સોનમ અને સાથીઓના જુબાનીમાંથી હત્યાની વિગતો ખુલશે!