ગુજરાતમાં ચોમાસુનો પહેલો જ ભારે વરસાદ
14 જળાશયો હાઈ એલર્ટ પર, 8 ડેમ્સ 100% ભરાયા
NDRFની 13 + SDRFની 20 ટીમો તૈનાત
59 રસ્તા બંધ, 3 હાઈવે ડૂબ્યા
સુરત, દાહોદ, છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ
ખેડૂતો માટે સારા સમાચાર, પાણીનો પૂરતો સંગ્રહ
તાજા અપડેટ માટે જોડાઓ – અમારી વેબસાઇટ અને WhatsApp ચેનલ સાથે.