જુલાઈમાં ઘરેલુ ગેસના ભાવ વધી શકે છે! 19kg કોમર્શિયલ સિલિન્ડર 24₹ સસ્તા, પરંતુ 14kg ઘરેલુ ગેસ ભાવ યથાવત
1 જુલાઈથી યુટિલિટી બિલ પેમેન્ટ પર 1% એક્સ્ટ્રા ચાર્જ. Paytm/મોબિક્વિકમાં 10,000₹+ ટોપ-અપ પર ફી.
મેટ્રોમાં 5+ ATM ટ્રાન્ઝેક્શન પર 23₹ ચાર્જ. IMPS ટ્રાન્સફર પર નવા ફી (2.5₹ થી 15₹ સુધી).
નોન-AC ટ્રેનોમાં 1 પૈસા/km, ACમાં 2 પૈસા/km વધારો. 500km+ મુસાફરીમાં સેકન્ડ ક્લાસ ટિકેટ પર અડધા પૈસા/km.
IRCTC પર 1 જુલાઈથી ફક્ત આધાર-વેરિફાઇડ વપરાશકર્તાઓ જ તત્કાલ ટિકેટ બુક કરી શકશે.
10 વર્ષ+ ડીઝલ, 15 વર્ષ+ પેટ્રોલ કાર/બાઇકને પંપ પર ફ્યુઅલ નહીં મળે.
આ ફેરફારો દરેક ગુજરાતીના ખર્ચ, ટ્રાવેલ અને દૈનિક જીવનને અસર કરશે.
તાજા અપડેટ માટે જોડાઓ – અમારી વેબસાઇટ અને WhatsApp ચેનલ સાથે.