જો તમે નવું પ્રીમિયમ ફોન લેવાનું વિચારી રહ્યા હતા અને ધમાકેદાર ઓફરની રાહ જોઈ રહ્યા હતા, તો તમારો મોકો આવી ગયો છે. Vijay Salesની Open Box સેલ શરૂ થઈ ગઈ છે, જેમાં Apple, Samsung અને Nothingના ટોચના ફોન પર જબરજસ્ત ડિસ્કાઉન્ટ મળ્યો છે.
Samsung Galaxy S24 Ultra 5G
-
મૂળ કિંમત: ₹1,29,999
-
સેલ કિંમત: માત્ર ₹71,999
-
બેંક ઓફર: HDFC બેંક કાર્ડથી ₹3,500નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ
-
સ્પેસિફિકેશન: 12GB RAM + 256GB સ્ટોરેજ
આ historic deal સાથે Galaxy S24 Ultraને સૌથી સસ્તા ભાવમાં ખરીદી શકો છો.
iPhone 16
-
મૂળ કિંમત: ₹79,900
-
સેલ કિંમત: ₹71,490
-
બેંક ઓફર: ICICI બેંક કાર્ડથી ₹4,000નું ફલેટ ડિસ્કાઉન્ટ
-
સ્ટોરેજ: 128GB
Apple પ્રેમીઓ માટે આ સુપર-સેવિંગ ઓફર મિસ ન કરો.
Nothing Phone 2 Pro
-
મૂળ કિંમત: ₹22,999
-
સેલ કિંમત: ₹18,999
-
બેંક ઓફર: HDFC બેંક કાર્ડથી ₹1,000નું ઑફ
-
સ્ટોરેજ: 128GB
Nothing Phone 3ના લોન્ચ પહેલા આ ફોન પર એક્સ્ટ્રા સેવિંગ મેળવી લો.
ક્યાંથી ખરીદશો?
આ બધા ઓફર્સ Vijay Salesની ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. Flipkart અથવા Amazon સિવાય Vijay Sales પણ ટોચના સ્માર્ટફોન પર બેસ્ટ ડીલ્સ આપતું રહે છે.
લિમિટેડ પીરિયડ સેલ છે. પહેલાં આવો, પહેલાં પાવો.