Floods in Gujarat: ગુજરાતમાં ‘આપત્તિ’ વરસાદ, 3 દિવસમાં 28 લોકોના મોત; 41,678 લોકોનું સ્થળાંતર
ગુજરાતમાં વરસાદ (Floods in Gujarat) : રાજ્યમાં વરસાદે તબાહી મચાવી છે, ઘણા વિસ્તારો, ઘરો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદી મોસમ હવે અટકવાની નથી. માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યું છે. વિનાશક વરસાદને કારણે ગુજરાતમાં ઘણું નુકસાન થયું છે. નીચે લોકો માટે મેધરાજા કેવી રીતે … Read more