WhatsApp Group Join Now
Telegram Group Join Now

RCB vs CSK: હૉલિહાન લોકી રિપોર્ટમાં RCB ટોપ પર, IPL નું કુલ મૂલ્ય $18.5 બિલિયન

યુએસ-આધારિત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેંક Houlihan Lokey ની તાજી સ્ટડી મુજબ, IPL નું કુલ બિઝનેસ મૂલ્ય 12.9% વધીને $18.5 બિલિયન થયું છે. IPL નું સ્ટેન્ડ-અલોન બ્રાન્ડ વેલ્યુ 13.8% વધી $3.9 બિલિયન થઈ ગયું છે.

સૌથી મોટી ચર્ચાનો વિષય એ છે કે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) એ પોતાની પહેલી IPL ટ્રોફી જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને પાછળ છોડી દીધા છે. RCB નું બ્રાન્ડ વેલ્યુ $269 મિલિયન થઈ ગયું છે, જે ગયા વર્ષના $227 મિલિયન કરતાં નોંધપાત્ર વધારો દર્શાવે છે.

RCB vs CSK

IPL 2025 ટીમોના બ્રાન્ડ વેલ્યુની લિસ્ટ

ટીમ બ્રાન્ડ વેલ્યુ (2025) ગ્રોથ
RCB $269 મિલિયન +18.5%
Mumbai Indians (MI) $242 મિલિયન +18.6%
Chennai Super Kings (CSK) $235 મિલિયન +1.7%
Kolkata Knight Riders (KKR) $222 મિલિયન +8.2%
SunRisers Hyderabad (SRH) $154 મિલિયન +6.9%
Delhi Capitals (DC) $152 મિલિયન +5.5%
Rajasthan Royals (RR) $146 મિલિયન +4.3%
Gujarat Titans (GT) $142 મિલિયન +3.6%
Punjab Kings (PBKS) $141 મિલિયન +39.6% (હાઈએસ્ટ)
Lucknow Super Giants (LSG) $122 મિલિયન +34.1%

મુખ્ય નોંધપાત્ર બદલાવો

  • PBKS નો સૌથી વધારો (+39.6%) – નવા કપ્તાન શ્રેયાસ આયરના નેતૃત્વમાં રનર્સ-અપ બન્યા.

  • CSK નો ધીમો વધારો (+1.7%) – ખરાબ પરફોર્મન્સ (ટીમ લીગમાં છેલ્લે રહી).

  • MI બીજા નંબરે – $242 મિલિયન વેલ્યુએશન સાથે.

IPL નું આર્થિક વૃદ્ધિ પર ટિપ્પણી

Houlihan Lokeyના ડિરેક્ટર હર્ષ તલિકોટી નું કહેવું છે:
“IPL સ્પોર્ટ્સ બિઝનેસમાં નવા બેન્ચમાર્ક સેટ કરે છે. ફ્રેન્ચાઇઝી વેલ્યુએશન, મીડિયા રાઇટ્સ અને બ્રાન્ડ પાર્ટનરશિપમાં રેકોર્ડ વૃદ્ધિ થઈ છે.”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top