WhatsApp Group Join Now
Telegram Group Join Now

Ramayana First Review: માત્ર 7 મિનિટમાં રણબીર કપૂરની ફિલ્મનું ભવિષ્ય નક્કી! હિટ કે ફ્લોપ?

‘Animal’ની સફળતા પછી રણબીર કપૂરનો આખો ફોકસ નિતેશ તિવારીની માઇથોલોજિકલ ફિલ્મ ‘રામાયણ’ પર રહ્યો છે.
રણબીર કપૂરે ભગવાન શ્રીરામની ભૂમિકા માટે ખાસ રીતે ભાષા, બોડી લેંગ્વેજ અને તીર-કમાન ચલાવવાનું પણ શીખ્યું છે.

Ramayana First Review

3 જુલાઈ 2025ના રોજ ફિલ્મની પહેલી ઝલક રિલીઝ થશે. પરંતુ આ પહેલા જ જાણીતા ટ્રેડ એનાલિસ્ટ તરણ આદરશને 7 મિનિટનો વીડિયો બતાવવામાં આવ્યો.

તરણ આદરશે કહ્યું:
“જય શ્રી રામ…રામાયણનો ફર્સ્ટ લુક અદભુત છે. આ માત્ર ફિલ્મ નથી, અનેક પેઢીઓ સુધી યાદ રહેશે. બોક્સ ઓફિસ પર તોફાન આવશે!”

ફિલ્મમાં કોણ કોણ રોલમાં છે?

  • રણબીર કપૂર – શ્રીરામ
  • સાઈ પલ્લવી – માતા સીતા
  • યશ – દશાનન રાવણ
  • સની દેઓલ – મહાબલી હનુમાન
  • રવિ દુબે – લક્ષ્મણ
  • અરુણ ગોવિલ – રાજા દશરથ
  • લારા દત્તા – કૈકેયી
  • રકુલ પ્રીત સિંહ – શૂર્પણખા

ફિલ્મનું દિગ્દર્શન ‘દંગલ’ ફેમ નિતેશ તિવારી કરી રહ્યા છે.

ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

‘રામાયણ’ પાર્ટ-1 2026ની દિવાળીએ થિયેટર્સમાં રિલીઝ થશે.
ફિલ્મ માટે લોકોને મહાન અપેક્ષા છે.

માત્ર 7 મિનિટમાં જ ફિલ્મનો જબરદસ્ત ઈમ્પેક્ટ જોવા મળ્યો છે.
આ ફિલ્મ કદાચ બોલીવૂડના ઇતિહાસમાં સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top