ગુજરાત AAPમાં ધાંધળ: બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણાનું દંડક પદેથી રાજીનામું | પછાત સમાજના મુદ્દા પર તીવ્ર નારાજગી
આમ આદમી પાર્ટી (AAP)ના બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગુરુવારે ગાંધીનગરમાં પત્રકાર પરિષદ બોલાવી દંડક (વિપક્ષ નેતા) પદેથી રાજીનામું આપ્યું. મકવાણાએ આ નિર્ણયનું કારણ પાર્ટી […]











