WhatsApp Group Join Now
Telegram Group Join Now

કાંકરેજ તાલુકા ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ 2024: 30 ગામોના વિજેતા સરપંચોની લિસ્ટ

કાંકરેજ તાલુકાની 30 ગ્રામ પંચાયતો માટે યોજાયેલી ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે. આ ચૂંટણીમાં મહિલા અને પુરુષ ઉમેદવારોની સરપંચ તરીકેની નિમણૂકની સૂચિ નીચે આપેલ છે:

Kankrej Taluka Gram Panchayat Election Results 2024

વિજેતા સરપંચોની લિસ્ટ

(૧) વડા અટુબીયા વાસ. ધારુંબેન અનુપજી સાપરિયા

(૨) આનંદપુરા. ભારતીબેન મેરુજી ઠાકોર

(૩) ઓઢા. સોનલબેન શ્રવણજી ઠાકોર

(૪) કાશીપુરા. જગલબેન ઇશ્વરજી ઠાકોર

(૫) આકોલી ક્ષેત્રવાસ. આશાબેન ગમનભાઈ દેસાઈ

(૬) ઝાલમોર. અમરબેન ઈશ્વરભાઈ પીલીયાતર

(૭) નેકોઈ. પિંકલબેન હરસિદ્ધકુમાર ઠાકોર

(૮) મોટા જામપુર. સવિતાબેન રસિકભાઈ ભંગી

(૯) રતનગઢ. સુશીલાબેન સુરેશભાઈ પરમાર

(૧૦) રૂની વિષ્ણુપ્રસાદ નટવરલાલ બારોટ

(૧૧) રૂવેલ. વાઘાજી તરસંગજી

(૧૨) સવપુરા. મુકેશભાઈ નટવરભાઈ ઠાકોર

(૧૩) સુદ્રોસણ. વરવાભાઈ ભેમાભાઈ ભરવાડ

(૧૪) સોહનપુરા. હેતલબેન જયેશભાઈ ઠાકોર

(૧૫) શિરવાડા. ભાયરામભાઈ રૂપરામભાઈ જોષી.

(૧૬) ચીમનગઢ. ભગવતીબેન બાબુભાઈ દેસાઈ

(૧૭) રાજપુર. અલ્પાબેન રાજુજી ઠાકોર.

(૧૮) મૈડકોલ. કંચનબેન ચેહરસિંહ વાઘેલા

(૧૯) વિભાનેસડા. જલાબેન મદારજી પરમાર

(૨૦) વડા ઠાકોરવાસ. વિનાજી જીતાજી ઠાકોર

(૨૧) ઉણ. વાઘેલા કોમલબા રણુભા

(૨૩) વડા. વાઘેલા ઊર્મિલાબા મોબતસિંહ.

(૨૪) ચાંગા.પટેલ બબીબેન હરદાસભાઈ

(૨૫) અધગામ.ગીતાબેન મુકેશભાઈ પટેલ

(૨૬) તેરવાડા.હરદાસજી ગોકાજી.

(૨૭) ભલગામ.શાન્તાબેન રાજુજી (સબોસણા) ઠાકોર

(28)કાકર રમીલાબેન લાલાજી ઠાકોર.

(29)ઉણ ઠાકોર વાસ સરપંચ રમેશજી સદાજી ઠાકોર.

(30)ટોટાણા. વિજયાબેન ભાવસંગજી (લુદરીયા) ઠાકોર

ચૂંટણીની મુખ્ય વિશેષતાઓ

  • મહિલા સરપંચોનું વર્ચસ્વ: 80% ગામોમાં મહિલા ઉમેદવારો વિજેતા.

  • નવા નેતૃત્વ: 60% સરપંચો પહેલી વાર ચૂંટાયા.

  • ગ્રામીણ વિકાસની યોજનાઓ: પાણી, રસ્તા અને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત.

આગળની પ્રક્રિયા

  • શપથગ્રહણ સમારોહ: 1 જુલાઈ 2024 ના રોજ તાલુકા પંચાયત ઓફિસમાં.

  • પ્રથમ બેઠક: 5 જુલાઈથી દરેક ગ્રામ પંચાયતમાં વિકાસ યોજનાઓની ચર્ચા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top