જો તમે તમારા રેશન કાર્ડમાં મોબાઇલ નંબર લિંક કરવા માંગો છો અથવા અપડેટ કરવા માંગો છો, તો હવે તમારે ઓફિસના ચક્કર કાપવાની જરૂર નથી! ગુજરાત સરકાર દ્વારા મેરા રેશન 2.0 એપ્લિકેશન દ્વારા આ સેવા ઘરે બેઠા જ ઉપયોગ કરી શકાય છે.
મોબાઇલ નંબર લિંક કરવા માટેની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા:
-
મેરા રેશન 2.0 એપ ડાઉનલોડ કરો
-
Google Play Store પરથી એપ ઇન્સ્ટોલ કરો.
-
-
OTP વેરિફિકેશનથી લૉગિન કરો
-
તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP મેળવી એપમાં લૉગિન કરો.
-
-
“Pending Mobile Update” ઓપ્શન પર ક્લિક કરો
-
હોમ પેજ પર આ ઓપ્શન દેખાશે.
-
-
“View” બટન પર ક્લિક કરો
-
તમારા રેશન કાર્ડની વિગતો દેખાશે.
-
-
નવો મોબાઇલ નંબર એન્ટર કરો
-
ફોર્મમાં નવો નંબર ભરો અને “Submit” કરો.
-
-
OTP વેરિફાય કરો
-
નવા નંબર પર મળેલ OTP દાખલ કરો. સબમિટ કરતા જ તમારો નંબર લિંક થઈ જશે!
-
મહત્વપૂર્ણ લિંક્સ:
હવે ફક્ત 5 મિનિટમાં રેશન કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરો!