IPL 2026 ની હરાજી દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) માટે એક નવા યુગની શરૂઆત સમાન છે. ટીમે આ વખતે માત્ર ખેલાડીઓ જ નથી ખરીદ્યા, પરંતુ પોતાની બેટિંગ અને બોલિંગના સંતુલનને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કર્યો છે. રિષભ પંતની ગેરહાજરીમાં, દિલ્હીએ અનુભવી વિદેશી બેટ્સમેનો અને ભારતીય યુવા પ્રતિભા પર મોટો દાવ લગાવ્યો છે.
દિલ્હીએ 25 ખેલાડીઓની મર્યાદા પૂરી કરી છે, જેમાં 17 ભારતીય અને 8 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. હરાજીમાં તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ટોપ ઓર્ડરને મજબૂત કરવાનો અને મિડલ ઓર્ડરમાં વિસ્ફોટક ફિનિશર લાવવાનો રહ્યો છે.
Delhi Capitals (DC)
|
Retention Spent
|
Auction Spend
|
Purse Left | Total Players | Indian | Overseas |
| 103.20 Cr |
21.45 Cr
|
35.0 L | 25/25 | 17 | 8/8 |
CSK ના ધમાકેદાર ખરીદેલા ખેલાડીયો
IPL Abu Dhabi mini‑auctionમાં DCએ નીચેના 8 પ્લેયર્સ ખરીદ્યા:
-
Auqib Dar (Auqib Nabi Dar) – ₹8.40 કરોડ
-
Jammu & Kashmirનો express pace bowler, DCની સૌથી મોંઘી ખરીદી, bidding warમાં RR, RCB, SRHને હરાવીને મેળવ્યો.
-
-
Pathum Nissanka – ₹4 કરોડ
-
Sri Lankaનો top‑order anchor batsman; powerplayમાં stability માટે.
-
-
David Miller – ₹2 કરોડ
-
South African finisher, લાંબા IPL અનુભવ સાથે – middle‑order hitting અને chase finisher તરીકે.
-
-
Ben Duckett – ₹2 કરોડ
-
England wicketkeeper‑batter, left‑hand option અને spin‑hitting માટે.
-
-
Lungi Ngidi – ₹2 કરોડ
-
South African fast bowler, death overs અને bouncy pitches માટે વિકલ્પ.
-
-
Kyle Jamieson – ₹2 કરોડ
-
New Zealand tall seamer, bounce અને lower‑order hitting, Starc/Chameera સાથે strong pace unit.
-
-
Prithvi Shaw – ₹75 લાખ
-
પાછો draft/auction મારફતે સ્ક્વોડમાં, aggressive opener તરીકે એક વધુ chance.
-
-
Sahil Parakh – ₹30 લાખ
-
Domestic uncapped player (all‑round/pace option) bench depth માટે.
-
આ પણ વાંચો – IPL Auction 2026: CSK ની ધમાકેદાર ખરીદી, ટ્રેડ અને બધા પ્લેયર નું લિસ્ટ
DC Full Squad – IPL 2026 (બધા પ્લેયરનું લિસ્ટ)
Top‑order / Batters (including WK)
-
KL Rahul (c, wk)
-
Pathum Nissanka*
-
Prithvi Shaw
-
Nitish Rana (trade in)
-
Karun Nair
-
Tristan Stubbs*
-
David Miller*
-
Ben Duckett* (wk option)
-
Sameer Rizvi
-
Ashutosh Sharma
-
Madhav Tiwari
All‑rounders / Utility
-
Axar Patel
-
Ajay Mandal
-
Sahil Parakh
-
Tripurana Vijay
-
Vipraj Nigam
Fast Bowlers
-
Mitchell Starc*
-
Dushmantha Chameera*
-
Auqib Dar
-
Lungi Ngidi*
-
Kyle Jamieson*
-
T Natarajan
-
Mukesh Kumar
Spinners
-
Kuldeep Yadav
-
(Axar, Mandal, Vipraj પણ spin‑all‑round role માં)
Wicketkeepers
-
KL Rahul
-
Abishek Porel
-
Ben Duckett*
-
Tristan Stubbs*
Delhi Capitals હરાજીમાંથી એક મજબૂત બેટિંગ કોર અને અનેક પેસ વિકલ્પો સાથે બહાર આવી છે. અક્ષર પટેલ અને કુલદીપ યાદવ પર સ્પિનની જવાબદારી રહેશે, જ્યારે બેટિંગની કમાન ડકેટ, મિલર અને શોના હાથમાં રહેશે. ઔકિબ નબી અને જેમીસન બોલિંગના મુખ્ય હથિયાર બનશે.
એકંદરે, દિલ્હીની ટીમ કાગળ પર મજબૂત લાગે છે, પરંતુ મેદાન પર તેમનો વિજય ડેથ ઓવર બોલિંગ અને મર્યાદિત સ્પિન વિકલ્પોના મેનેજમેન્ટ પર નિર્ભર રહેશે.
