પાલનપુરમાં પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત: અધિકારીઓના માનસિક ત્રાસથી ફાંસો ખાધાનો આક્ષેપ
પાલનપુર, બનાસકાંઠા (8 જૂન 2025): બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે એક પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરીને જીવન ટૂંકું કરી લીધું છે. મૃતક કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચૌહાણે મોડી રાત્રે […]