RIL AGM 2024: રિલાયન્સના શેરધારકો માટે મોટી જાહેરાત! 1 શેર પર 1 બોનસ શેર | શેરધારકોને મળશે મોટો લાભ

RIL AGM 2024

RIL AGM 2024: રિલાયન્સના શેરધારકો માટે મોટો સમાચાર, એક શેર પર મળશે એક બોનસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ના શેરધારકો માટે 2024 નું એજીએમ (AGM) ખૂબ જ ખાસ રહ્યું છે. કંપનીએ જાહેરાત કરી છે કે શેરધારકોને બોનસ શેર આપવામાં આવશે. આ જાહેરાતથી શેરધારકો અને ઇન્વેસ્ટર્સમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. આ લેખમાં આપણે RIL AGM … Read more