ચાઈનીઝ ઇલેક્ટ્રિક વાહન નિર્માતા BYDએ ભારતમાં પોતાની પહેલી પ્રીમિયમ ઇલેક્ટ્રિક SUV Atto 3 લોન્ચ કરી છે, જે ધમાકેદાર ટેક ફીચર્સ અને લંબા ડ્રાઇવિંગ રેન્જ સાથે આવે છે.
BYD Atto 3 ની ખાસિયત એ છે કે તેને લગભગ 1,500 બુકિંગ મળી ચૂક્યાં છે, જે તેનો ભારે ક્રેજ બતાવે છે.
મોટી બેટરી અને ઝડપી ચાર્જિંગ
-
બેટરી ક્ષમતા: 60.48kWh
-
ચાર્જિંગ: ફાસ્ટ ચાર્જરથી 0% થી 80% માત્ર 50 મિનિટમાં
-
રેન્જ: ARAI સર્ટિફાઇડ 521 કિમી
-
એક્સિલરેશન: 0-100 km/h માત્ર 7.3 સેકંડમાં
લાંબી રેન્જ અને ઝડપી ચાર્જિંગથી લાંબી યાત્રા પણ સરળ બને છે.
લક્ઝરી અને ટેકનોલોજીથી ભરપૂર ફીચર્સ
-
ADAS: L2 એડવાન્સ્ડ ડ્રાઈવિંગ આસિસ્ટન્સ સિસ્ટમ (BYD Dipilot)
-
સલામતી: 7 એરબેગ્સ, 5 સ્ટાર યુરો NCAP રેટિંગ
-
કમફર્ટ: પેનોરેમિક સનરૂફ, વાયરલેસ મોબાઈલ ચાર્જિંગ, ઈલેક્ટ્રિક સીટ એડજસ્ટમેન્ટ
-
ટેક્નોલોજી: 12.8-ઇંચ ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, 360° હોલોગ્રાફિક ટ્રાન્સપરન્ટ ઈમેજિંગ
-
સુવિધાઓ: મોબાઇલ પાવર સ્ટેશન, વોઈસ કંટ્રોલ, એક ટચ ટેલગેટ, 8 સ્પીકર ઓડિયો સિસ્ટમ
કિંમત અને વોરંટી
-
લૉન્ચ કિંમત: ₹33.99 લાખ (એક્સ-શોરૂમ)
-
વોરંટી:
-
ટ્રેક્શન બેટરી: 8 વર્ષ અથવા 1.5 લાખ કિમી
-
મોટર અને મોટર કંટ્રોલર: 8 વર્ષ અથવા 1.6 લાખ કિમી
-
વાહન વોરંટી: 6 વર્ષ અથવા 1.5 લાખ કિમી
-
અન્ય લાભો
-
7kW હોમ ચાર્જર અને ફ્રી ઇન્સ્ટોલેશન
-
3kW પોર્ટેબલ ચાર્જિંગ બોક્સ
-
3 વર્ષ ફ્રી 4G ડેટા સબસ્ક્રિપ્શન
-
6 વર્ષની મફત જાળવણી સેવા
-
6 વર્ષ રોડસાઈડ સહાય
રંગ વિકલ્પો
1️⃣ બોલ્ડર ગ્રે
2️⃣ પાર્કૌર રેડ
3️⃣ સ્કી વ્હાઇટ
4️⃣ સર્ફ બ્લુ