ભારત-ન્યુઝીલેન્ડ વ્હાઇટ-બોલ સીરીઝ 2026નું સમયપત્રક જાહેર! જાણો ક્યારે-ક્યાં રમાશે ODI-T20 મેચ

સંપૂર્ણ સમયપત્રક (Jan 2026):

ODI સીરીઝ:

  1. પ્રથમ ODI – 11 જાન્યુઆરી 2026, બરોડા

  2. બીજી ODI – 14 જાન્યુઆરી 2026, રાજકોટ

  3. ત્રીજી ODI – 18 જાન્યુઆરી 2026, ઇન્દોર

India-New Zealand White-Ball Series 2026

T20I સીરીઝ:

  1. 1લી T20 – 21 જાન્યુઆરી 2026, નાગપુર

  2. 2જી T20 – 23 જાન્યુઆરી 2026, રાયપુર

  3. 3જી T20 – 25 જાન્યુઆરી 2026, ગુવાહાટી

  4. 4થી T20 – 28 જાન્યુઆરી 2026, વિશાખાપટ્ટનમ

  5. 5મી T20 – 31 જાન્યુઆરી 2026, ત્રિવેન્દ્રમ

મુખ્ય મહત્વના મુદ્દાઓ:

  1. 2026માં ભારતની પહેલી આંતરરાષ્ટ્રીય સીરીઝ.

  2. T20 વર્લ્ડ કપ (ફેબ્રુઆરી-માર્ચ 2026) પહેલાં મહત્વપૂર્ણ પ્રેક્ટિસ.

  3. 2025માં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા સાથે ગજબનો ફિક્સચર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top