બેંક ઑફ બરોડા (BOB) દ્વારા લોકલ બેંક ઑફિસર (LBO) પદો પર 2500 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ પદ પર આજથી (04 જુલાઇ 2025) થી 24 જુલાઇ 2025 સુધી ઑનલાઇન અરજી કરી શકાશે. જો તમે બેંકિંગ સેક્ટરમાં કારકિર્દી બનાવવા માંગો છો, તો આ સુવર્ણ તક ન ચૂકશો!
મહત્વપૂર્ણ તારીખો
-
અરજી શરૂ: 04 જુલાઇ 2025
-
અરજી છેલ્લી તારીખ: 24 જુલાઇ 2025
-
પરીક્ષા તારીખ: જાહેર થશે
યોગ્યતા
શૈક્ષણિક લાયકાત:
-
કોઈપણ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટી/ઇન્સ્ટિટ્યુટ થી સ્નાતક (Graduate) ડિગ્રી.
-
1 વર્ષનો કાર્યાનુભવ (વાણિજ્ય બેંક અથવા રીજનલ રૂરલ બેંકમાં) જરૂરી.
ઉંમર મર્યાદા (01 જુલાઇ 2025 સુધી):
-
ન્યૂનતમ: 18 વર્ષ
-
મહત્તમ: 30 વર્ષ
-
આરક્ષણ:
-
SC/ST: 5 વર્ષ
-
OBC: 3 વર્ષ
-
PwD: 10 વર્ષ
-
અરજી ફી
-
સામાન્ય/OBC/EWS: ₹850
-
SC/ST/મહિલા ઉમેદવારો: ₹175
પસંદગી પ્રક્રિયા
-
લેખિત પરીક્ષા (120 ગુણ, 2 કલાક):
-
અંગ્રેજી
-
બેંકિંગ જ્ઞાન
-
સામાન્ય/આર્થિક જાગૃતિ
-
રીઝનિંગ અને ક્વોન્ટિટેટિવ ઍપ્ટિટ્યુડ
-
-
સાયકોમેટ્રિક ટેસ્ટ
-
ગ્રુપ ડિસ્કશન/ઇન્ટરવ્યૂ
અરજી કેવી રીતે કરશો?
-
ઑફિસિયલ વેબસાઇટ bankofbaroda.in પર જાઓ.
-
“Careers” સેક્શનમાં “LBO Recruitment 2025” શોધો.
-
રજિસ્ટ્રેશન કરી ફોર્મ ભરો અને ફી ચૂકવો.
-
સબમિટ કર્યા બાદ પ્રિન્ટઆઉટ સેવ કરો.
મહત્વપૂર્ણ લિંક્સ
અધિકૃત નોટિફિકેશન |
અરજી કરો |