ગુજરાતમાં ધોધમાર વરસાદ: જોડિયામાં 7.2 ઈંચ વર્ષા, 165 તાલુકાઓ પ્રભાવિત – જાણો તમારા વિસ્તારની સ્થિતિ
અરબી સાગરમાં બનેલી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલે ધોધમાર વરસાદ થયો છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ 165 તાલુકાઓમાં વર્ષા થઈ […]