Actress Sargun Mehta ગુસ્સાથી લાલચોળ! કહ્યું- ‘હું બે વર્ષથી પ્રેગ્નેન્ટ છું, મને તો ખબર જ નથી!
ટેલિવિઝન અને પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું લોકપ્રિય નામ એટલે Actress Sargun Mehta. સરગુન અને રવિ દુબેની જોડીને ચાહકો ‘પાવર કપલ’ તરીકે ઓળખે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી આ કપલ તેમના કામ કરતા વધુ તેમની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. ખાસ કરીને સરગુનની પ્રેગ્નેન્સીને લઈને સોશિયલ મીડિયા પર અટકળોનો દોર ચાલી રહ્યો છે, જેના પર હવે અભિનેત્રીએ … Read more