મોદી સરકારે જાહેર કર્યો બે તબક્કામાં પ્રક્રિયા

આગામી વસ્તી ગણતરી 2027માં: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 16 જૂન, 2025ના રોજ સત્તાવાર નોટિફિકેશન જારી કર્યું

બે તબક્કામાં પ્રક્રિયા: પ્રથમ તબક્કો (HLO) મકાન સૂચીકરણ અને બીજો તબક્કો (PE) વ્યક્તિગત ડેટા સંગ્રહ કરશે

પહેલી વાર જાતિ ગણતરી: વસ્તી ગણતરી સાથે જાતિગત માહિતી પણ એકત્રિત થશે

પર્વતીય રાજ્યોમાં વહેલી શરૂઆત: લદ્દાખ, જમ્મુ-કાશ્મીર જેવા વિસ્તારોમાં 1 ઓક્ટોબર, 2026થી ગણતરી શરૂ થશે.

સમયરેખા: માર્ચ 2027માં પ્રાથમિક ડેટા જારી થશે, જ્યારે વિગતવાર અહેવાલ ડિસેમ્બર 2027 સુધીમાં મળશે

તૈયારીઓ: સ્ટાફ નિમણૂક, તાલીમ અને ક્ષેત્રીય આયોજન પહેલાં પૂર્ણ કરવામાં આવશે.

ઐતિહાસિક પહેલ: 21 મહિનાની આ પ્રક્રિયા દેશમાં સમગ્ર સામાજિક-આર્થિક ડેટાનું નકશું બનાવશે